એક લોખંડનો સળિયો $H = 2000 \text{ A/m}$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે છે. સળિયામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi = 6 \times 10^{-4} \text{ Wb}$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $A = 3 \text{ cm}^2$ છે. તો સળિયાની ચુંબકીય પરમીએબિલિટી $\mu$ ($\text{Wb/A} \cdot \text{m}$ માં) કેટલી હશે?

  • A
    $10^{-1}$
  • B
    $10^{-2}$
  • C
    $10^{-3}$
  • D
    $10^{-4}$

Explore More

Similar Questions

પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $(\chi)$ સમજાવો. તેના પરથી પદાર્થની સાપેક્ષ મેગ્નેટિક પરમીએબિલિટી અને મેગ્નેટિક પરમીએબિલિટી સમજાવો. તેમની વચ્ચેનો સંબંધ મેળવો.

એક સોલેનોઇડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો ગર્ભ (core) છે. સોલેનોઇડના આંટાઓ ગર્ભથી અલગ કરેલા છે અને તેમાંથી $2 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $1000$ હોય,તો $(a) \; H$,$(b) \; M$,$(c) \; B$ અને $(d)$ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ $I_m$ ની ગણતરી કરો.

એક આઇસોટ્રોપિક માધ્યમ માટે,$B$,$\mu_0$,$H$ અને $M$ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે (જ્યાં $B$,$\mu_0$,$H$ અને $M$ ચુંબકીય પદાર્થોના સંદર્ભમાં તેમના સામાન્ય અર્થ ધરાવે છે):

એક ધાતુની પરમિએબિલિટી $0.1256 \ TmA^{-1}$ છે. તેની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હશે? (આપેલ છે: $\frac{\mu_0}{4 \pi} = 10^{-7} \ SI \ unit$,$\pi = 3.14$).

એક સીધા વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડની અંદરની જગ્યાને $1.2 \times 10^{-5}$ જેટલી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધરાવતા ચુંબકીય પદાર્થથી ભરવામાં આવે છે. સોલેનોઈડની અંદર હવા માધ્યમ હોય તેની સાપેક્ષમાં સોલેનોઈડની અંદરના ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo