જેના શિરોબિંદુઓ $(a \cos \theta, b \sin \theta)$,$(-a \sin \theta, b \cos \theta)$ અને $(-a \cos \theta, -b \sin \theta)$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

  • A
    $a \cos \theta \sin \theta$
  • B
    $ab \sin \theta \cos \theta$
  • C
    $\frac{1}{2} ab$
  • D
    $ab$

Explore More

Similar Questions

એક ત્રિકોણના બાજુઓના મધ્યબિંદુઓ $(2, 7)$, $(1, 1)$ અને $(10, 8)$ આપેલા હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

એક ત્રિકોણની બાજુઓ $4 \, cm, 5 \, cm$ અને $6 \, cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

$OPQR$ એક ચોરસ છે અને $M$ અને $N$ અનુક્રમે બાજુઓ $PQ$ અને $QR$ ના મધ્યબિંદુઓ છે. તો ચોરસના ક્ષેત્રફળ અને ત્રિકોણ $OMN$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

$(1, 0)$,$(2, \frac{\pi}{3})$ અને $(3, \frac{2\pi}{3})$ ધ્રુવીય યામ ધરાવતા બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

$OPQR$ એક ચોરસ છે અને બિંદુ $Q$ એ $(\alpha, \alpha)$ છે. જો $M$ અને $N$ અનુક્રમે બાજુઓ $PQ$ અને $QR$ ના મધ્યબિંદુઓ હોય,તો ચોરસના ક્ષેત્રફળ અને ત્રિકોણ $OMN$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo