$27\,^oC$ તાપમાને $H_2$ વાયુનો $rms$ વેગ $100\, m/s$ છે. $327\,^oC$ તાપમાને $O_2$ વાયુનો $rms$ વેગ શોધો.

  • A
    $\frac{100}{\sqrt{2}}$
  • B
    $\frac{50}{\sqrt{2}}$
  • C
    $100$
  • D
    $100\sqrt{2}$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $O_2$ ની ગતિઊર્જા $6.21 \times 10^{-21} \ J$ છે અને તેની $rms$ ઝડપ $484 \ m/s$ છે. $600 \ K$ તાપમાને ગતિઊર્જા અને $rms$ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

વાયુના $n$ અણુઓ કે જેની ઝડપ $\upsilon_1, \upsilon_2, \upsilon_3, \dots, \upsilon_n$ છે,તેમની $rms$ ઝડપ =........

એક નમૂનામાં હિલિયમ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ છે. આ નમૂનામાં હિલિયમ અને ઓક્સિજનની રૂટ મીન સ્ક્વેર ઝડપનો ગુણોત્તર કેટલો છે?

એક પાત્રને સ્થિર ડાયાથર્મિક વિભાજક દ્વારા બે સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ડાબા $(L)$ અને જમણા $(R)$ ભાગમાં બે અલગ-અલગ આદર્શ વાયુઓ ભરવામાં આવ્યા છે. $L$ ભાગમાં રહેલા અણુઓની $rms$ ઝડપ એ $R$ ભાગમાં રહેલા અણુઓની સરેરાશ ઝડપ જેટલી છે. તો $L$ ભાગના એક અણુના દળ અને $R$ ભાગના એક અણુના દળનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$100^{\circ} C$ તાપમાને વાયુના અણુઓની r.m.s. ઝડપ $v$ છે. જે તાપમાને r.m.s. ઝડપ $\sqrt{3} v$ થશે તે તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo