એક પુસ્તકને રૂ. $119$ માં વેચતા,નફાની ટકાવારી તેની મૂળ કિંમત (રૂપિયામાં) જેટલી જ છે. પુસ્તકની મૂળ કિંમત શોધો.

  • A
    $78$
  • B
    $93$
  • C
    $70$
  • D
    $87$

Explore More

Similar Questions

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો: $9x^{2} + 7x - 2 = 0$.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $\frac{x-1}{x-2} + \frac{x-3}{x-4} = 3 \frac{1}{3}$ (જ્યાં $x \neq 2, 4$).

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણ $x^{2}+18x+81=0$ ના બીજ ..... છે.

જો સમીકરણ $x^{2}-(1+k)x+\sqrt{2}=0$ નું એક બીજ $\sqrt{2}$ હોય,તો $k$ શોધો.

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $\sqrt{3}x^{2} - 2x + \sqrt{3} = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo