જો દ્રાવણનો $pH$ $2.8$ હોય,તો $H_3O^{+}$ આયનની સાંદ્રતા ગણો.

  • A
    $1.585 \times 10^{-3} \ mol \ dm^{-3}$
  • B
    $1.012 \times 10^{-3} \ mol \ dm^{-3}$
  • C
    $2.678 \times 10^{-3} \ mol \ dm^{-3}$
  • D
    $3.027 \times 10^{-3} \ mol \ dm^{-3}$

Explore More

Similar Questions

સોફ્ટ ડ્રિંકનો $pH$ $3.82$ છે. તેની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે?

જો $pH$ $3$ ધરાવતા $20 \ mL$ એસિડિક દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે,તો $H^{+}$ આયનની સાંદ્રતા કેટલી થશે?

જો પાણીની $pH$ ...... થી ઓછી હોય,તો પાણીના વહન માટેની નળીનું ક્ષારણ થાય છે.

$80^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીની $pH$ કેટલી હોય છે?

ચોક્કસ તાપમાને જો $pK_w = 12.60$ હોય,તો એસિડિક દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo