ગ્રહનું સપાટીનું તાપમાન ગણો,જો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દ્વારા ઉત્સર્જિત ઉર્જા $5.67 \times 10^4 \, W$ હોય. (ગ્રહને કૃષ્ણ પદાર્થ (black body) તરીકે ધારવો).

  • A
    $1273 \, ^\circ C$
  • B
    $1000 \, ^\circ C$
  • C
    $727 \, ^\circ C$
  • D
    $727 \, K$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા તરંગલંબાઈ '$\lambda$' પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $2\lambda/3$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

$10^{3} \ K$ તાપમાને રહેલા પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં ઉત્સર્જાતા વિકિરણનો દર ($J \ m^{-2} \ s^{-1}$ માં) શોધો.

કયા તાપમાન $T$ ($K$ માં) પર એક સંપૂર્ણ કાળો પદાર્થ $5.67 \, W \, cm^{-2}$ ના દરે વિકિરણનું ઉત્સર્જન કરશે ($, K$ માં)? સ્ટિફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W \, m^{-2} K^{-4}$ આપેલ છે.

Difficult
View Solution

જ્યારે સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન વધારવામાં આવે છે, ત્યારે $\lambda_m$ નું મૂલ્ય $0.26 \mu m$ થી બદલાઈને $0.13 \mu m$ થાય છે. આ તાપમાનને અનુલક્ષીને તેની ઉત્સર્જન પાવરનો ગુણોત્તર કેટલો હશે?

જો સૂર્યની સપાટી $6.3 \times 10^7 \ W m^{-2}$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરતી હોય,તો સૂર્યને કૃષ્ણ પદાર્થ (black body) ધારીને તેનું તાપમાન ગણો $(\sigma = 5.7 \times 10^{-8} \ W m^{-2} K^{-4})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo