સમીકરણ $y-y_1=m(x-x_1)$ ધ્યાનમાં લો. જો $m$ અને $x_1$ નિશ્ચિત હોય અને $y_1$ ની વિવિધ કિંમતો માટે અલગ-અલગ રેખાઓ દોરવામાં આવે, તો

  • A
    રેખાઓ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થશે
  • B
    સમાંતર રેખાઓનો સમૂહ મળશે
  • C
    બધી રેખાઓ $x=x_1$ રેખાને છેદશે
  • D
    બધી રેખાઓ $y=x_1$ રેખાને સમાંતર હશે

Explore More

Similar Questions

બિંદુઓ $(-7, 8)$ અને $(5, 2)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ . . . . . . છે.

એક રેખાનું સમીકરણ $3x - 4y + 10 = 0$ છે. તેના $x$-અંતઃખંડ અને $y$-અંતઃખંડ શોધો.

જો $x \cos \alpha + y \sin \alpha = p$ એ સુરેખા $x + \sqrt{3} y + 4 = 0$ નું અભિલંબ સ્વરૂપ હોય અને $a, b$ એ અનુક્રમે આ રેખાના $X$ અને $Y$ અંતઃખંડો હોય,તો $\sqrt{3} \pi b p - 3 a \alpha = $

બિંદુ $(-3, 2)$ માંથી પસાર થતી અને $x$-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ શોધો:

જો બિંદુઓ $(-2, -5)$,$(2, -2)$,અને $(8, a)$ સમરેખ હોય,તો $a$ ની કિંમત શોધો. ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo