ક્રોટોનાઇલ આલ્કોહોલ એ શેનું ઉદાહરણ છે?

  • A
    એલાઈલિક આલ્કોહોલ
  • B
    બેન્ઝિલિક આલ્કોહોલ
  • C
    વિનાઈલિક આલ્કોહોલ
  • D
    પોલીહાઈડ્રિક આલ્કોહોલ

Explore More

Similar Questions

$DNA$ માં નીચેનામાંથી કયો પેલિન્ડ્રોમિક બેઝ ક્રમ કોઈ ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા મધ્યમાં સરળતાથી કાપી શકાય છે?

$\mu$ વક્રીભવનાંક અને $A$ ખૂણા ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલનનો ખૂણો $A$ હોય,તો $\mu$ ના સંદર્ભમાં $A$ નું મૂલ્ય શું હશે?

જો $\int \sin ^{-1}\left(\frac{2 x}{1+x^2}\right) d x=f(x)-\log \left(1+x^2\right)$ હોય,તો $f(x)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ઉદ્દીપકનો ઉપયોગ થતો નથી?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $P(X \geq 1)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo