$CGS$ પદ્ધતિમાં એક પ્રવાહીની ઘનતા $0.625 \ g/cm^3$ છે. $SI$ પદ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.625$
  • B
    $0.0625$
  • C
    $0.00625$
  • D
    $625$

Explore More

Similar Questions

જો પ્રકાશનો વેગ $c$,સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ અને પ્લાન્કનો અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે,તો નવી પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર શું થશે?

સંબંધ $P = \frac{a - t^2}{bx}$ માં $a / b$ ના પરિમાણો લખો; જ્યાં $P$ એ દબાણ છે,$x$ એ અંતર છે,અને $t$ એ સમય છે.

Difficult
View Solution

એક સાદા લોલકનો વિચાર કરો,જેમાં દોરી સાથે જોડાયેલ બોબ છે,જે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ દોલન કરે છે. ધારો કે સાદા લોલકનો દોલનનો આવર્તકાળ તેની લંબાઈ $(l)$,બોબનું દળ $(m)$ અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $(g)$ પર આધાર રાખે છે. પરિમાણીય વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને તેના આવર્તકાળ માટેનું સૂત્ર મેળવો.

$c, G$ અને $\frac{e^2}{4\pi \varepsilon_0}$ માંથી બનાવી શકાતી લંબાઈના પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ કઈ છે? $[c$ એ પ્રકાશનો વેગ,$G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક અને $e$ એ વિદ્યુતભાર છે$]$.

માધ્યમનો વક્રીભવનાંક $\mu = A + \frac{B}{\lambda^{2}}$ છે,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે અને $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. $B$ ના પરિમાણો કોના જેવા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo