અશુદ્ધિઓ ઉમેરવાને કારણે,સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ (modulus of elasticity)

  • A
    વધી શકે છે અથવા ઘટી શકે છે
  • B
    વધે છે
  • C
    અચળ રહે છે
  • D
    ઘટે છે

Explore More

Similar Questions

એક સમાન તાર (યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \, Nm^{-2}$) પર $5 \times 10^7 \, Nm^{-2}$ નું રેખીય તણાવ પ્રતિબળ લગાડવામાં આવે છે. જો તારના કદમાં થતો કુલ ફેરફાર $0.02\%$ હોય,તો તારની ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો કેટલો હશે?

નીચેનાને જોડો:
Column $I$Column $II$
$A$. હૂકનો નિયમ$1$. સ્પર્શક વિકૃતિ (Tangential strain)
$B$. શીયરિંગ વિકૃતિ$2$. સ્થિતિસ્થાપક ગુણધર્મનો કામચલાઉ નાશ
$C$. કદ વિકૃતિ (Bulk strain)$3$. સ્થિતિસ્થાપક સીમા
$D$. સ્થિતિસ્થાપક થાક (Elastic fatigue)$4$. રેખીય વિકૃતિના $3$ ગણી

$m=10 \; kg$ દળ ધરાવતા પદાર્થને $0.3 \; m$ લંબાઈના તારના એક છેડે બાંધવામાં આવ્યો છે. સ્પેસ સ્ટેશનમાં તેને બીજા છેડેથી ફેરવવામાં આવે ત્યારે તેની મહત્તમ કોણીય ઝડપ ($rad \; s^{-1}$ માં) કેટલી હશે? (તારનું બ્રેકિંગ સ્ટ્રેસ $= 4.8 \times 10^{7} \; N m^{-2}$ અને તારનું આડછેદનું ક્ષેત્રફળ $= 10^{-2} \; cm^{2}$)

આડછેદ $PQRS$ પર સ્પર્શીય પ્રતિબળ કેટલું થાય?

નીચેનામાંથી કયું પદાર્થની સ્થિતિસ્થાપકતાને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo