$(7, 4)$ માંથી પસાર થતી અને વર્તુળ $x^2 + y^2 - 6x + 4y - 3 = 0$ ને સ્પર્શતી રેખાનું સમીકરણ શોધો:

  • A
    $5x - 12y + 13 = 0$
  • B
    $12x - 5y - 64 = 0$
  • C
    $x - 7 = 0$
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

વર્તુળ $x^2+y^2-4x-8y+16=0$ એ $(2+\sqrt{3}, 3)$ આગળ દોરેલા સ્પર્શક પર $2$ એકમ ગબડે છે. નવી સ્થિતિમાં વર્તુળનું સમીકરણ શું હશે?

રેખા $ax + by + c = 0$ એ વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + d = 0$ નો અભિલંબ હોય તો

કોઈપણ બે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ $a$ અને $b$ માટે,જો રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એ વર્તુળ $x^2 + y^2 = 1$ નો સ્પર્શક હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

વર્તુળ $(x-6)^2 + y^2 = 2$ ના સ્પર્શકનો ઢાળ,જે પરવલય $y^2 = 16x$ ના નાભિમાંથી પસાર થાય છે,તે શોધો.

સીધી રેખા $x+2y=1$ એ $X$-અક્ષને $A$ માં અને $Y$-અક્ષને $B$ માં છેદે છે. $A, B$ અને ઉગમબિંદુ $O(0,0)$ માંથી પસાર થતું એક વર્તુળ દોરવામાં આવે છે. વર્તુળ $S$ ના ઉગમબિંદુ પર દોરેલા સ્પર્શક પર $A$ અને $B$ થી દોરેલા લંબ અંતરનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo