પદાવલિનું મૂલ્ય શોધો: $\left(1+\cos \frac{\pi}{8}\right)\left(1+\cos \frac{2 \pi}{8}\right)\left(1+\cos \frac{3 \pi}{8}\right)\left(1+\cos \frac{4 \pi}{8}\right)\left(1+\cos \frac{5 \pi}{8}\right)\left(1+\cos \frac{6 \pi}{8}\right)\left(1+\cos \frac{7 \pi}{8}\right)$

  • A
    $\frac{1}{8}$
  • B
    $\frac{1}{16}$
  • C
    $\frac{1}{32}$
  • D
    $\frac{1}{64}$

Explore More

Similar Questions

જો $A, B, C, D$ એ ચક્રીય ચતુષ્કોણના ખૂણાઓ હોય,તો $\cos A + \cos B + \cos C + \cos D = $

જો $\sin (\alpha+\beta)=5 \sin (\alpha-\beta)$ હોય,તો $\frac{\sin 2 \beta}{5-\cos 2 \beta}=$

જો $a \sin^2 \theta + b \cos^2 \theta = c$ હોય,તો $\tan^2 \theta$ ની કિંમત શું થાય?

બે સીધા રસ્તાઓ $60^o$ ના ખૂણે છેદે છે. એક રસ્તા પરની બસ છેદબિંદુથી $2 \, km$ દૂર છે અને બીજા રસ્તા પરની કાર છેદબિંદુથી $3 \, km$ દૂર છે. તો બંને વાહનો વચ્ચેનું સીધું અંતર કેટલું થાય?

જો $x + y = 3 - \cos 4\theta$ અને $x - y = 4 \sin 2\theta$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo