જો $f(x)=x^{3}-7x^{2}+15$ હોય,તો $f(5.001)$ ની આશરે કિંમત શોધો.

  • A
    $-34.995$
  • B
    $-35.005$
  • C
    $-34.950$
  • D
    $-35.050$

Explore More

Similar Questions

$(127)^{1/3}$ નું મૂલ્ય ચાર દશાંશ સ્થળ સુધી શોધો.

$x$ મીટર બાજુવાળા સમઘનના ઘનફળ $V$ માં તેની બાજુમાં $2 \%$ નો વધારો કરવાથી થતો આશરે ફેરફાર શોધો.

જો $y=2x^3-2x^2+3x-5$ હોય, તો $x=2$ અને $\Delta x=0.1$ માટે $\Delta y$ નું મૂલ્ય કેટલું થાય?

$\sqrt{25.3}$ ની આશરે કિંમત શોધો.

Difficult
View Solution

એક ગોળાનો વ્યાસ $42 \text{ cm}$ માપવામાં આવ્યો છે. જો તેને માપવામાં $1/77 \text{ cm}$ ની ભૂલ હોય, તો તે ગોળાના ઘનફળમાં થતી ભૂલ (ઘન સેન્ટિમીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo