નીચેના વિધેયનું વિકલન શોધો (અહીં $a, b, c, d, p, q, r$ અને $s$ એ નિશ્ચિત શૂન્યતર અચળાંકો છે અને $m$ અને $n$ પૂર્ણાંકો છે): $(ax^{2} + \sin x)(p + q \cos x)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ધારો કે $f(x) = (ax^{2} + \sin x)(p + q \cos x)$.
ગુણાકારના નિયમનો ઉપયોગ કરતા,$\frac{d}{dx}[u(x)v(x)] = u(x)v'(x) + v(x)u'(x)$.
અહીં,$u(x) = ax^{2} + \sin x$ અને $v(x) = p + q \cos x$.
$f'(x) = (ax^{2} + \sin x) \frac{d}{dx}(p + q \cos x) + (p + q \cos x) \frac{d}{dx}(ax^{2} + \sin x)$.
$f'(x) = (ax^{2} + \sin x)(-q \sin x) + (p + q \cos x)(2ax + \cos x)$.
$f'(x) = -q \sin x(ax^{2} + \sin x) + (p + q \cos x)(2ax + \cos x)$.

Explore More

Similar Questions

ધારો કે $f$ અને $g$ એ $R$ પર વિકલનીય વિધેયો છે જેથી $f \circ g$ એ તદેવ વિધેય છે. જો કોઈ $a, b \in R$ માટે,$g^{\prime}(a) = 5$ અને $g(a) = b$ હોય,તો $f^{\prime}(b)$ ની કિંમત કેટલી થાય?

જો $f(x)$ એ યુગ્મ વિધેય (even function) હોય,તો $f^{\prime}(x)$ એ

જો $y = \sin(2 \sin^{-1} x)$ હોય, તો $\frac{dy}{dx} = \dots$

$x$ ની સાપેક્ષમાં $e^{3x} \sin 4x$ નું વિકલન શું થાય?

જો $y = \cos(\sin x^2)$ હોય,તો $x = \sqrt{\frac{\pi}{2}}$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo