સમાંતર રેખાઓ $15x + 8y - 34 = 0$ અને $15x + 8y + 31 = 0$ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $5$
  • B
    $3$
  • C
    $65/17$
  • D
    $4$

Explore More

Similar Questions

બિંદુ $(1, -2)$ થી રેખા $12x + 5y + 63 = 0$ પર દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

બિંદુ $(8, -9)$ નું રેખાઓ $2x + 3y - 4 = 0$ અને $6x + 9y + 8 = 0$ ની સાપેક્ષમાં સ્થાન શું છે?

$L \equiv x \cos \alpha + y \sin \alpha - p = 0$ એ $x + y + 1 = 0$ રેખાને લંબ રેખા દર્શાવે છે. જો $p$ ધન હોય,$\alpha$ ચોથા ચરણમાં હોય અને $(\sqrt{2}, \sqrt{2})$ થી રેખા $L = 0$ નું લંબ અંતર $5$ એકમ હોય,તો $p =$

બે સમાંતર રેખાઓ $y = 2x + 7$ અને $y = 2x + 5$ વચ્ચેનું અંતર શોધો.

બિંદુ $(1, 0)$ માંથી પસાર થતી અને ઉગમબિંદુથી $\frac{\sqrt{3}}{2}$ અંતરે આવેલી રેખાઓના સમીકરણો છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo