જેના અભિલંબ $(x-1)(y-2)=0$ હોય અને સ્પર્શક $3x+4y=6$ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $(x-1)^2+(y-2)^2=1$
  • B
    $(x-2)^2+(y-1)^2=1$
  • C
    $(x+1)^2+(y+2)^2=1$
  • D
    $(x+2)^2+(y+1)^2=1$

Explore More

Similar Questions

બિંદુ $\left( 3 + \frac{3}{\sqrt{2}}, \frac{3}{\sqrt{2}} \right)$ આગળ વર્તુળના અભિલંબનું સમીકરણ $y - x + 3 = 0$ છે. આ અભિલંબ નીચેનામાંથી કયા વર્તુળને લાગુ પડે છે?

ઉગમબિંદુમાંથી વર્તુળ $(x - 7)^2 + (y + 1)^2 = 25$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

બિંદુ $(-1, -3)$ માંથી પસાર થતું અને રેખા $4x + 3y - 12 = 0$ ને બિંદુ $(3, 0)$ આગળ સ્પર્શતું વર્તુળનું સમીકરણ શોધો.

એક વર્તુળ $y$-અક્ષને $(0,4)$ બિંદુએ સ્પર્શે છે અને $(2,0)$ બિંદુમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કઈ રેખા આ વર્તુળનો સ્પર્શક નથી?

પરવલય $y^{2} = 8x$ પરના બિંદુ $(2, -4)$ આગળ એક સ્પર્શક રેખા $L$ દોરવામાં આવે છે. જો રેખા $L$ એ વર્તુળ $x^{2} + y^{2} = a$ નો પણ સ્પર્શક હોય,તો $a$ ની કિંમત .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo