$28\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની પરિમિતિ ($cm$ માં) શોધો.

  • A
    $288$
  • B
    $144$
  • C
    $121$
  • D
    $242$

Explore More

Similar Questions

જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. $1200 \ ft^2$ માપનું એક રમતનું મેદાન પ્લોટના કુલ ક્ષેત્રફળના $\frac{1}{4}$ ભાગમાં આવેલું છે. પ્લોટની લંબાઈ ફૂટમાં કેટલી હશે?

બે વર્તુળોનો પરિઘ અનુક્રમે $88 \text{ m}$ અને $220 \text{ m}$ છે. મોટા વર્તુળના ક્ષેત્રફળ અને નાના વર્તુળના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો થાય? (in $m^2$)

સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુ $14\, cm$ છે. તેની સામેની બાજુથી તેનું અંતર $16\, cm$ છે. સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ........$cm^2$ છે.

ચતુષ્કોણ $ABCD$ માં,બાજુઓ $AB, BC, CD, DA$ ના માપ અનુક્રમે $20\, m, 13\, m, 17\, m$ અને $10\, m$ છે અને વિકર્ણ $AC$ નું માપ $21\, m$ છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........ $m^2$ છે.

Difficult
View Solution

એક ત્રિકોણની ત્રણ મધ્યગાઓની લંબાઈ $9 \, cm$,$12 \, cm$ અને $15 \, cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ($cm^2$ માં) શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo