$Y$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે $(3, 1)$ અને $(-2, 5)$ થી સમાન અંતરે હોય.

  • A
    $(0, 3)$
  • B
    $(0, 2)$
  • C
    $(0, 4)$
  • D
    $(0, 5)$

Explore More

Similar Questions

$A - M - B$ અને જો $\frac{AM}{AB} = \frac{3}{5}$ હોય,તો $M$ એ $\overline{AB}$ નું $A$ થી કયા ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે......

બિંદુઓ $A(x_{1}, y_{1})$,$B(x_{2}, y_{2})$ અને $C(x_{3}, y_{3})$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ છે.
$(i)$ $A$ માંથી દોરેલી મધ્યગા $BC$ ને $D$ માં મળે છે. બિંદુ $D$ ના યામ શોધો.
$(ii)$ $AD$ પરના એવા બિંદુ $P$ ના યામ શોધો કે જેથી $AP : PD = 2 : 1$ થાય.
$(iii)$ મધ્યગાઓ $BE$ અને $CF$ પરના એવા બિંદુઓ $Q$ અને $R$ ના યામ શોધો કે જેથી $BQ : QE = 2 : 1$ અને $CR : RF = 2 : 1$ થાય.
$(iv)$ ત્રિકોણ $ABC$ ના મધ્યકેન્દ્રના યામ શું છે?

Difficult
View Solution

જો બિંદુઓ $(2, -2)$ અને $(-1, x)$ વચ્ચેનું અંતર $5$ હોય,તો $x$ ની એક કિંમત ........... છે.

$X$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે $(5, 4)$ અને $(-2, 3)$ થી સમાન અંતરે હોય.

$\overline{AB}$ એ $P$ કેન્દ્ર ધરાવતા વર્તુળનો વ્યાસ છે. જો $A(5, -6)$ અને $B(3, -2)$ હોય,તો $P$ ના યામ = $\dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo