વક્ર $x^{2}+y^{2}-2x-3=0$ પરના એવા બિંદુઓ શોધો કે જ્યાં સ્પર્શકો $x$-અક્ષને સમાંતર હોય.

  • A
    $(1, 2)$ અને $(1, -2)$
  • B
    $(1, 2)$ અને $(-1, 2)$
  • C
    $(2, 1)$ અને $(2, -1)$
  • D
    $(0, 2)$ અને $(0, -2)$

Explore More

Similar Questions

ધારો કે બિંદુ $P(0, h)$ માંથી વર્તુળ $x^2 + y^2 = 16$ પર દોરેલા સ્પર્શકો $x-$અક્ષને બિંદુ $A$ અને $B$ માં મળે છે. જો $\Delta APB$ નું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય, તો $h$ ની કિંમત શોધો.

$x^2+y^2=64$ વર્તુળ પરના બિંદુ $P\left(\frac{2\pi}{3}\right)$ આગળ સ્પર્શકનું સમીકરણ શું છે?

$x^2 + y^2 = a^2$ વર્તુળના સ્પર્શકનું સમીકરણ જે $y = mx + c$ ને સમાંતર હોય તે શોધો:

Difficult
View Solution

જો $3x + y + k = 0$ એ વર્તુળ $x^{2} + y^{2} = 10$ નો સ્પર્શક હોય,તો $k$ ની કિંમતો શોધો.

$x^2+y^2=4$ વર્તુળ પરના બિંદુઓ $A$ અને $B$ આગળ દોરેલા બે સ્પર્શકો $P(-4,0)$ માં મળે છે. તો ચતુષ્કોણ $PAOB$ નું ક્ષેત્રફળ શોધો,જ્યાં $O$ ઉગમબિંદુ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo