વિધેય $\tan^{-1} x$ નું દ્વિતીય ક્રમનું વિકલિત શોધો.

  • A
    $-\frac{2x}{(1+x^2)^2}$
  • B
    $\frac{2x}{(1+x^2)^2}$
  • C
    $-\frac{1}{(1+x^2)^2}$
  • D
    $\frac{1}{(1+x^2)^2}$

Explore More

Similar Questions

જો $y = \frac{1}{3x + 5}$ હોય, તો $\frac{d^9y}{dx^9}$ નું મૂલ્ય શું થાય?

ધારો કે $f$ અને $g$ એ બે વાર વિકલનીય વિધેયો છે જેથી તમામ $x \in R$ માટે $f(x) \cdot g(x) = 1$ થાય અને $f'$ તથા $g'$ ક્યારેય શૂન્ય ન હોય,તો $\frac{f''(x)}{f(x)} + \frac{g''(x)}{g(x)}$ ની કિંમત શોધો.

$n \in N$ માટે,જો $y = a x^{n+1} + b x^{-n}$ હોય,તો $x^2 \frac{d^2 y}{d x^2} = $

જો $f(x)=1+nx+\frac{n(n-1)}{2}x^2+\frac{n(n-1)(n-2)}{6}x^3+\ldots+x^n$ હોય,તો $f''(1)$ ની કિંમત કેટલી થાય?

જો $\cos ^{-1}\left(\frac{y}{b}\right)=2 \log \left(\frac{x}{2}\right)$,જ્યાં $x>0$,તો $x^2 \frac{d^2 y}{d x^2}+x \frac{d y}{d x}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo