પરવલય $y^2+6y-2x=-5$ માટે,નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. શિરોબિંદુ $(-2, -3)$ છે.
$II$. નિયામિકા $y+3=0$ છે.
નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $I$ અને $II$ બંને સાચા છે
  • B
    $I$ સાચું છે,$II$ ખોટું છે
  • C
    $I$ અને $II$ બંને ખોટા છે
  • D
    $I$ ખોટું છે,$II$ સાચું છે

Explore More

Similar Questions

એક બિંદુનો બિંદુપથ શોધો કે જેથી તેમાંથી પરવલય $y^2 = 4ax$ પર દોરેલા બે સ્પર્શકોના ઢાળ એકબીજાના બમણા હોય:

જો પરવલય $y^2 = \frac{25x}{7}$ ની સમાંતર જીવાઓની સંહતિનું સમીકરણ $4x - y + \lambda = 0$ હોય,તો તેને સંગત વ્યાસનું સમીકરણ . . . . . .

જેનું નાભિ $(3, 3)$ અને નિયામિકા $3x - 4y - 2 = 0$ હોય તેવા પરવલયના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

બિંદુ $(4, 6)$ માંથી પરવલય $y^2 = 8x$ પર દોરેલા સ્પર્શકો અને તેમની સ્પર્શજીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય?

Difficult
View Solution

$(3,0)$ નાભિ અને $x = -3$ નિયામિકા ધરાવતા પરવલય પરના બિંદુઓ $P$ અને $Q$ ના યામોનો ગુણોત્તર $3:1$ છે. જો $R(\alpha, \beta)$ એ $P$ અને $Q$ આગળના સ્પર્શકોનું છેદબિંદુ હોય,તો $\frac{\beta^2}{\alpha}$ ની કિંમત $.............$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo