સીધી રેખામાં ગતિ કરતા કણ પર લાગતું બળ કણના વેગ સાથે $F = \frac{K}{v}$ મુજબ બદલાય છે,જ્યાં $K$ અચળાંક છે. સમય $t$ માં આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

  • A
    $\frac{K}{v^2}t$
  • B
    $2Kt$
  • C
    $Kt$
  • D
    $\frac{2Kt}{v^2}$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક ચેઈન ટેબલની કિનારી પર એવી રીતે લટકે છે કે તેની લંબાઈનો ત્રીજો ભાગ કિનારીની બહાર છે. લટકતા ભાગને ટેબલ પર ખેંચવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

એક કણ બળ $\vec{F} = 4\hat{i} + \hat{j} + 3\hat{k} \text{ N}$ ની અસર હેઠળ સ્થાન $\vec{r}_1 = 3\hat{i} + 2\hat{j} - 6\hat{k}$ થી સ્થાન $\vec{r}_2 = 14\hat{i} + 13\hat{j} + 9\hat{k}$ સુધી ગતિ કરે છે. તો થયેલું કાર્ય ............ $\text{J}$ હશે.

$50\,kg$ વજનનો એક માણસ તેના માથા પર $20\,kg$ નો ભાર લઈને $0.25\,m$ ઊંચાઈના $20$ પગથિયાં ચઢે છે. ચઢવા માટે કરેલું કાર્ય......$J$ છે.

$600 \, N$ વજન ધરાવતો એક પુખ્ત વ્યક્તિ જોગિંગ કરતી વખતે દરેક $1 \, m$ ના ડગલામાં તેના શરીરના ગુરુત્વકેન્દ્રને $0.25 \, m$ જેટલું ઊંચું કરે છે. જો તે $6 \, km$ જોગિંગ કરે,તો જમીન અને હવાના ઘર્ષણને કારણે ઉર્જાનો વ્યય થતો નથી તેમ માનીને તેના દ્વારા જોગિંગમાં વપરાયેલી ઉર્જાની ગણતરી કરો. જો પુખ્ત વ્યક્તિનું શરીર ખોરાક સ્વરૂપે લીધેલી ઉર્જાના $10 \, \%$ નું જ રૂપાંતર કરી શકતું હોય,તો જોગિંગ માટે વપરાયેલી ઉર્જાને ભરપાઈ કરવા માટે જરૂરી ખોરાકની ઉર્જાની ગણતરી કરો.

કાર્ય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo