ચાર લખોટીઓને એક ટાવરની ટોચ પરથી એક પછી એક એક સેકન્ડના અંતરે નીચે પાડવામાં આવે છે. પ્રથમ લખોટી $4$ સેકન્ડ પછી જમીન પર પહોંચે છે. જ્યારે પ્રથમ લખોટી જમીન પર પહોંચે,ત્યારે પ્રથમ અને બીજી,બીજી અને ત્રીજી,તથા ત્રીજી અને ચોથી લખોટી વચ્ચેનું અંતર અનુક્રમે કેટલું હશે?

  • A
    $35, 25$ અને $15 \, m$
  • B
    $30, 20$ અને $10 \, m$
  • C
    $20, 10$ અને $5 \, m$
  • D
    $40, 30$ અને $20 \, m$

Explore More

Similar Questions

મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય છે ($m/s$ માં)?

એક પેરાશૂટિસ્ટ,બહાર નીકળ્યા પછી,ઘર્ષણ વિના $20\,m$ નીચે પડે છે. જ્યારે પેરાશૂટ ખુલે છે,ત્યારે તે $2\,m/s^2$ ના દરે મંદન અનુભવે છે. તે $4\,m/s$ ની ઝડપે જમીન પર પહોંચે છે. તેણે કેટલી ઊંચાઈએથી કૂદકો માર્યો હશે ($,m$ માં)?

એક પદાર્થ ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન શરૂ કરે છે. તેના દ્વારા પ્રથમ,બીજા અને ત્રીજા સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો હશે?

એક માણસ $4.9 \, m/s^2$ ના પ્રવેગ સાથે ઉપર જઈ રહેલા ફુગ્ગામાં છે. ફુગ્ગો જમીન પરથી મુક્ત થયાના $2 \, s$ પછી તે એક દડો છોડે છે. દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી જમીનથી મહત્તમ ઊંચાઈ .......... $m$ છે :-

Difficult
View Solution

એક કણને $80 \; ft/sec$ ના પ્રારંભિક વેગ સાથે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. કણ કેટલા સમય પછી જમીનથી $96 \; ft$ ની ઊંચાઈ પર હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo