$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ત્રિકોણાકાર ભાગ કાપવામાં આવે છે. બાકી રહેલી તકતીના દ્રવ્યમાન કેન્દ્ર $(COM)$ નું તકતીના કેન્દ્ર $O$ થી અંતર કેટલું હશે?

  • A
    $\frac{4R}{3(\pi - 2)}$
  • B
    $\frac{5R}{7(\pi - 2)}$
  • C
    $\frac{2R}{3(\pi - 2)}$
  • D
    $\frac{R}{3(\pi - 1)}$

Explore More

Similar Questions

એક પાતળી નિયમિત તકતીનું દળ $9M$ અને ત્રિજ્યા $R$ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે. તો બાકી વધેલા ભાગની તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

એક સુથારે બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક રમકડું બનાવ્યું છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા શંકુની ઘનતા કરતા $12$ ગણી હોય,તો રમકડાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$6 \, cm$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર તકતીમાં તેના કેન્દ્ર $C$ થી $8 \, cm$ અંતરે $2 \, cm$ ત્રિજ્યાનો એક કાણું પાડવામાં આવે છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું બિંદુ $C$ થી અંતર ......... $cm$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ $3 \ kg$ દળ ધરાવતી સમાન $L$-આકારની પ્લેટના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો:

$6\, cm$ ત્રિજ્યા ધરાવતી તકતીમાંથી $2\, cm$ ત્રિજ્યા ધરાવતી નાની તકતી કાપવામાં આવે છે. જો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $3.2\, cm$ હોય,તો તકતીના દ્રવ્યમાન કેન્દ્રમાં કેટલું સ્થાનાંતર થશે ($cm$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo