હેમ્પ (Hemp) રેસાઓ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

  • A
    લીનમ યુસીટાટીસીમમ (Linum usitatissimum)
  • B
    કેન્નાબીસ સટાઈવસ (Cannabis sativa)
  • C
    કોરકોરસ કેપ્સ્યુલેરીસ (Corchorus capsularis)
  • D
    હિબિસ્કસ કેનાબીનસ (Hibiscus cannabinus)

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો દ્રાવ્યતા ગુણાકાર સૌથી વધુ હશે?

જો $(1+2x+3x^2)^{10} = a_0+a_1x+a_2x^2+\ldots+a_{20}x^{20}$ હોય,તો $\frac{a_2}{a_1}$ ની કિંમત શોધો.

એક વિદ્યાર્થી માટે $IITJEE$ અને $EAMCET$ માં ક્વોલિફાય થવાની સંભાવના અનુક્રમે $\frac{1}{5}$ અને $\frac{3}{5}$ છે. વિદ્યાર્થી આમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં ક્વોલિફાય થાય તેની સંભાવના કેટલી છે?

નીચેના વિધાનોમાંથી,ખોટું વિધાન કયું છે?

$A(1, -1, 2)$, $B(6, 11, 2)$ અને $C(1, 2, 6)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના ખૂણા $A$ નો કોસાઇન (cosine) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo