તારાઓનું તાપમાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

  • A
    સ્ટીફનનો નિયમ
  • B
    વીનનો સ્થાનાંતરનો નિયમ
  • C
    કિરચોફનો નિયમ
  • D
    ઓહ્મનો નિયમ

Explore More

Similar Questions

$T_1$,$T_2$ અને $T_3$ તાપમાને ત્રણ કૃષ્ણ પદાર્થો માટે તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈના આલેખ દર્શાવ્યા મુજબ છે. તેમના તાપમાન એવા છે કે

કૃષ્ણ પદાર્થો $A$ અને $B$ એ $4 \mu m$ ના તરંગલંબાઈના તફાવત સાથે મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ નું નિરપેક્ષ તાપમાન $B$ કરતા $3$ ગણું છે. જે તરંગલંબાઈ પર પદાર્થ $B$ મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે શોધો. ($\mu m$ માં)

જો કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન બમણું કરવામાં આવે,તો જે આવૃત્તિએ વર્ણપટની તીવ્રતા મહત્તમ બને છે તે કેટલી થશે?

સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $510\;nm$ તરંગલંબાઇ પર મહત્તમ છે અને ઉત્તર તારા (north star) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $350\;nm$ પર મહત્તમ છે. જો આ તારાઓ કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વર્તતા હોય,તો સૂર્ય અને ઉત્તર તારાના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

બે તારાઓ $A$ અને $B$ અનુક્રમે $3.9 \times 10^{-7} \text{ m}$ અને $5.2 \times 10^{-7} \text{ m}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તારા $A$ અને તારા $B$ ના તાપમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo