$24\, cm^{2}$ પૃષ્ઠફળ ધરાવતા કેટલા સમઘન,$1\, m$ ધારવાળા મોટા સમઘનમાંથી બનાવી શકાય?

  • A
    $165000$
  • B
    $125000$
  • C
    $180000$
  • D
    $1555000$

Explore More

Similar Questions

$28\, cm$ લાંબી અને $0.5\, cm$ જાડી પોલા નળાકાર સીસાની પાઇપનું વજન શોધો. તેનો આંતરિક વ્યાસ $8\, cm$ છે. ($kg$ માં) ($1\, cm^3$ સીસાનું વજન $11.4\, g$ છે,$\pi = \frac{22}{7}$)

Difficult
View Solution

એક અર્ધગોલક અને એક શંકુના પાયા સમાન છે. જો તેમની ઊંચાઈ પણ સમાન હોય,તો તેમની વક્ર સપાટીઓનો ગુણોત્તર કેટલો થશે?

એક નળાકારની ઊંચાઈમાં $8 \%$ નો ઘટાડો કરવામાં આવે છે,જ્યારે તેની ત્રિજ્યા અપરિવર્તિત રહે છે. તેના ઘનફળમાં કેટલા ટકા ફેરફાર થશે?

એક લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર $5:12$ છે. જો તેનું ઘનફળ $314 \frac{3}{7} \text{ m}^3$ હોય,તો શંકુની ત્રિજ્યા શોધો ( $\text{m}$ માં).

એક લંબ પિરામિડ કે જેનો પાયાનું ક્ષેત્રફળ $30\, m^{2}$ અને ઘનફળ $500\, m^{3}$ છે,તેની ઊંચાઈ ...... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo