ખોટો સંબંધ ઓળખો.

  • A
    કક્ષામાં તરંગોની સંખ્યા,$n = \frac{2 \pi r}{\lambda}$
  • B
    $n^{th}$ કક્ષામાં ઇલેક્ટ્રોનના પ્રતિ સેકન્ડ પરિભ્રમણની સંખ્યા $= \frac{v_n}{2 \pi r_n}$
  • C
    ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $= \frac{h}{p}$
  • D
    સ્થિતિમાન તફાવત $V$ દ્વારા પ્રવેગિત કણની ઝડપ $v = \frac{2 e V}{m}$ છે

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં '$r$' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે. બોહરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શોધો (જ્યાં '$M$' = ચુંબકીય ડાયપોલ મોમેન્ટ,'$m$' = ઇલેક્ટ્રોનનું દળ,'$e$' = ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર).

એક ઇલેક્ટ્રોન $n = 3$ કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($T$ માં)

હાઇડ્રોજન પરમાણુમાં $3^{\text{rd}}$ અને $6^{\text{th}}$ બોહર કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\frac{3h}{\pi}$ છે, તો ઇલેક્ટ્રોનની ઉર્જા . . . . . . eV છે.

જો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $5.29 \times 10^{-11} \, m$ હોય,તો ચોથી કક્ષાની ત્રિજ્યા ......... $\mathring{A}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo