જો $|{\overrightarrow V _1} + {\overrightarrow V _2}| = |{\overrightarrow V _1} - {\overrightarrow V _2}|$ અને ${V_2}$ મર્યાદિત હોય,તો

  • A
    ${V_1}$ એ ${V_2}$ ને સમાંતર છે
  • B
    ${\overrightarrow V _1} = {\overrightarrow V _2}$
  • C
    ${V_1}$ અને ${V_2}$ પરસ્પર લંબ છે
  • D
    $|{\overrightarrow V _1}| = |{\overrightarrow V _2}|$

Explore More

Similar Questions

$5$ એકમ સમાન મૂલ્ય ધરાવતા બે સદિશો વચ્ચેનો ખૂણો $60^\circ$ છે. $(a)$ સદિશોના સરવાળાનું મૂલ્ય અને $(b)$ સદિશોના તફાવતનું મૂલ્ય શોધો.

શૂન્ય પરિણામી સદિશ મેળવવા માટે સમાન મૂલ્યના ઓછામાં ઓછા કેટલા સદિશની જરૂર પડે?

બે બળોના મૂલ્યોનો સરવાળો $25 \,N$ છે. આ બળોનું પરિણામી બળ નાના બળને લંબ છે અને તેનું મૂલ્ય $10 \,N$ છે. તો તે બે બળો કયા છે?

બે સદિશો $\vec A$ અને $\vec B$ ના મૂલ્યો સમાન છે. $(\vec A + \vec B)$ નું મૂલ્ય એ $(\vec A - \vec B)$ ના મૂલ્ય કરતા $n$ ગણું છે. તો $\vec A$ અને $\vec B$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો $A = 2 \hat{i} + \hat{j}$,$B = 3 \hat{j} - \hat{k}$ અને $C = 6 \hat{i} - 2 \hat{k}$ હોય,તો $A - 2B + 3C$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo