જો $\frac{S_n}{S_m} = \frac{n^4}{m^4}$ હોય (જ્યાં $S_k$ એ સમાંતર શ્રેણી $a_1, a_2, \dots, \infty$ ના પ્રથમ $k$ પદોનો સરવાળો છે),તો $m$ અને $n$ ના સ્વરૂપમાં $\frac{a_{m+1}}{a_{n+1}}$ ની કિંમત શું થશે?

  • A
    $\frac{(2m+1)^3}{(2n+1)^3}$
  • B
    $\frac{(2n+1)^3}{(2m+1)^3}$
  • C
    $\frac{(2m-1)^3}{(2n-1)^3}$
  • D
    $\frac{(2m+1)^3}{(2n-1)^3}$

Explore More

Similar Questions

જો કોઈ $A.P.$ ના $11$ મા પદના બમણા તેના $21$ મા પદના $7$ ગણા જેટલા હોય,તો તેનું $25$ મું પદ કેટલું થાય?

$1 + 3 + 5 + 7 + \dots$ ના $n$ પદો સુધીનો સરવાળો કેટલો થાય?

$11^2 + 12^2 + 13^2 + \dots + 20^2 = $

શ્રેણી $a, a + nd, a + 2nd$ નો મધ્યક શું છે?

ધારો કે $a, b \in R$ એવા છે કે જેથી $a, a + 2b, 2a + b$ એ $A.P.$ માં છે અને $(b + 1)^2, ab + 5, (a + 1)^2$ એ $G.P.$ માં છે,તો $(a + b)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo