જો $a+b+c=0$ હોય,તો $a^{3}+b^{3}+c^{3}$ ની કિંમત શોધો.

  • A
    $2abc$
  • B
    $3abc$
  • C
    $a^{2}b^{2}c^{2}$
  • D
    $2a^{2}b^{2}c^{2}$

Explore More

Similar Questions

જો $x^2 - px + 8 = 0$ ના બીજનો તફાવત $2$ હોય,તો $p$ ની કિંમત શોધો.

દ્વિઘાત સમીકરણ $(c - 5)x^2 - 2cx + (c - 4) = 0$ ધ્યાનમાં લો,જ્યાં $c \ne 5$. ધારો કે $S$ એ $c$ ના તમામ પૂર્ણાંક મૂલ્યોનો ગણ છે જેના માટે સમીકરણનું એક બીજ અંતરાલ $(0, 2)$ માં અને બીજું બીજ અંતરાલ $(2, 3)$ માં આવેલું હોય. તો $S$ માં રહેલા ઘટકોની સંખ્યા કેટલી છે?

દ્વિઘાત સમીકરણ $2x^2 + 3x + 1 = 0$ ના બીજ કેવા છે?

જેના માટે સમીકરણ $(K - 2)x^2 + 8x + K + 4 = 0$ ના બંને બીજ વાસ્તવિક,ભિન્ન અને ઋણ હોય તેવી $K$ ની કિંમત શોધો.

Difficult
View Solution

અસમતા $2x^2 + 3x - 9 \le 0$ નો ઉકેલ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo