જો $x+a$ એ બહુપદી $x^{3}+a x^{2}-2 x+a+4$ નો અવયવ હોય,તો $a$ ની કિંમત શોધો.

  • A
    $-\frac{4}{3}$
  • B
    $+\frac{2}{3}$
  • C
    $+\frac{4}{3}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે $(x^{3}-2 x^{2}+p x-q)$ ને $(x^{2}-2 x-3)$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ $(x-6)$ મળે છે. તો $p$ અને $q$ ની કિંમતો શોધો:

જો $a^{3}-b^{3}=91$ અને $a-b=1$ હોય,તો $(ab)$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

જો $a = \frac{1}{a-5}$ અને $a > 0$ હોય,તો $a + \frac{1}{a}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $x = \sqrt[3]{x^{2} + 11} - 2$ હોય,તો $(x^{3} + 5x^{2} + 12x)$ ની કિંમત શોધો.

જો $x_{1} x_{2} x_{3} = 4(4 + x_{1} + x_{2} + x_{3})$ હોય,તો $\left[\frac{1}{(2 + x_{1})}\right] + \left[\frac{1}{(2 + x_{2})}\right] + \left[\frac{1}{(2 + x_{3})}\right]$ ની કિંમત શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo