જો $A(0, 0)$,$B(2, 0)$,$C(2, 2)$ અને $D(0, 2)$ હોય,તો $\square ABCD$ એ $\ldots \ldots \ldots$ છે.

  • A
    ચોરસ
  • B
    લંબચોરસ
  • C
    સમબાજુ ચતુષ્કોણ
  • D
    સમલંબ ચતુષ્કોણ

Explore More

Similar Questions

જો $P(4, -7)$ અને $Q(-1, 5)$ હોય,તો $PQ = \dots$

જો બિંદુઓ $A(1, 2)$,$O(0, 0)$ અને $C(a, b)$ સમરેખ હોય,તો:

બિંદુઓ $(3,1)$,$(5,6)$ અને $(-3,2)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ છે. ત્રિકોણના શિરોબિંદુઓ શોધો.

$X$-અક્ષ પરના એવા બિંદુઓ શોધો જે બિંદુ $(11, 12)$ થી $13$ ના અંતરે હોય.

$\Delta ABC$ માં,$A(1, 2)$,$B(3, 4)$ છે અને $C$ એ $X$-અક્ષ પર આવેલું છે. જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G$ એ $Y$-અક્ષ પર હોય,તો $C$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo