જો $\sqrt{2}$ અને $-\sqrt{2}$ એ $p(x) = 2x^{4} + 7x^{3} - 19x^{2} - 14x + 30$ ના શૂન્યો હોય,તો $p(x)$ ના અન્ય શૂન્યો શોધો.

  • A
    $-1, -3$
  • B
    $\frac{3}{2}, -5$
  • C
    $-\frac{2}{3}, -\frac{2}{5}$
  • D
    $1, -\frac{5}{21}$

Explore More

Similar Questions

$k+1$ ઘાત ધરાવતી બહુપદીના શૂન્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે?

નીચેના વિધાનો 'સાચા' છે કે 'ખોટા' તે જણાવો? તમારા જવાબનું સમર્થન કરો.
જો દ્વિઘાત બહુપદી $ax^2 + bx + c$ ના બંને શૂન્યો ધન હોય,તો $a, b$ અને $c$ ત્રણેયના ચિહ્નો સમાન હોય છે.

દ્વિઘાત બહુપદી $p(x) = x^{2} + 3x + 2$ ના શૂન્યોનો સરવાળો ........... છે.

જો $p(x) = 3x^3 + 2x^2 + 7x + 8$ હોય,તો $p(-1) = \dots$

જો બહુપદી $p(x) = x^{3} - 3x^{2} + x + 2$ ને ભાજક બહુપદી $s(x)$ વડે ભાગવામાં આવે, તો ભાગફળ બહુપદી $q(x) = x - 2$ અને શેષ બહુપદી $r(x) = -2x + 4$ મળે છે. ભાજક બહુપદી $s(x)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo