જો $A$ એ $8$ થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય અને $B$ એ $7$ થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ હોય,તો $A$ થી $B$ પરના સંબંધોની સંખ્યા કેટલી થાય?

  • A
    $2^9$
  • B
    $9^2$
  • C
    $3^2$
  • D
    $2^{9-1}$

Explore More

Similar Questions

ધારો કે ગણ $A$ અને $B$ ના ઘટકોની સંખ્યા અનુક્રમે $p$ અને $q$ છે. તો, ગણ $A$ થી ગણ $B$ પરના સંબંધોની સંખ્યા કેટલી થાય?

$x \equiv 3 \pmod{7}$,જ્યાં $x \in \mathbb{Z}$ હોય,તેનો ઉકેલ ગણ શું છે?

ધારો કે $A = \{1, 2\}$ અને $B = \{3, 4\}$ છે. $A$ થી $B$ પરના સંબંધોની સંખ્યા શોધો.

ધારો કે $A = \{1, 2, 3, 4\}$,$B = \{1, 5, 9, 11, 15, 16\}$ અને $f = \{(1, 5), (2, 9), (3, 1), (4, 5), (2, 11)\}$. શું $f$ એ $A$ થી $B$ પરનો સંબંધ છે? તમારા જવાબનું સમર્થન કરો.

ધારો કે $n(A) = n$. તો $A$ પરના તમામ સંબંધોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo