જો $\vec{a}$ અને $\vec{b}$ એકબીજા સાથે $\cos^{-1}\left(\frac{5}{9}\right)$ નો ખૂણો બનાવે છે,અને $|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|$ હોય,જ્યાં $|\vec{a}|=n|\vec{b}|$ છે,તો $n$ નું પૂર્ણાંક મૂલ્ય . . . . . . . છે.

  • A
    $3$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $|\vec A \times \vec B| = \sqrt 3 \vec A \cdot \vec B$ હોય,તો $|\vec A + \vec B|$ નું મૂલ્ય કેટલું થાય?

બે સદિશો $\overrightarrow{A} = 5\hat{i} + 5\hat{j}$ અને $\overrightarrow{B} = 5\hat{i} - 5\hat{j}$ વચ્ચેનો ખૂણો ....... $^\circ$ થશે.

સદિશ $\vec{a}$ ની દિશામાં સદિશ $\vec{r}$ નો ઘટક શોધો.

સદિશો $\vec{a} = 2\hat{i} + \hat{j} - \hat{k}$ અને $\vec{b} = \hat{i} + \hat{j} + \hat{k}$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

બે સદિશોના સદિશ ગુણાકાર (Cross Product) ને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo