સદિશ $\vec{a}$ ની દિશામાં સદિશ $\vec{r}$ નો ઘટક શોધો.

  • A
    $\frac{(\vec{r} \cdot \vec{a}) \vec{a}}{a^2}$
  • B
    $\frac{(\vec{r} \cdot \vec{a}) \vec{a}}{a}$
  • C
    $\frac{(\vec{r} \times \vec{a}) \vec{a}}{a^2}$
  • D
    ઉપરોક્ત એક પણ નહિ

Explore More

Similar Questions

જો બે સદિશો $\vec{P} = \hat{i} + 2m \hat{j} + m \hat{k}$ અને $\vec{Q} = 4 \hat{i} - 2 \hat{j} + m \hat{k}$ એકબીજાને લંબ હોય,તો $m$ નું મૂલ્ય કેટલું થશે?

બે સદિશો $(2\hat{i} + 3\hat{j} + \hat{k})$ અને $(-3\hat{i} + 6\hat{k})$ વચ્ચેનો ખૂણો ...... $^\circ$ છે.

જો $\hat{A}$ એ આપેલ દિશામાં એકમ સદિશ હોય,તો $\hat{A} \cdot \frac{d\hat{A}}{dt}$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\vec{A}, \vec{B}$ અને $\vec{C}$ એકમ માન ધરાવતા સદિશો હોય. જો $\vec{A} + \vec{B} + \vec{C} = \vec{0}$ હોય,તો $\vec{A} \cdot \vec{B} + \vec{B} \cdot \vec{C} + \vec{C} \cdot \vec{A}$ ની કિંમત કેટલી થશે?

જો $\vec A$ અને $\vec B$ લંબ સદિશો હોય,જ્યાં $\vec A = 5\hat i + 7\hat j - 3\hat k$ અને $\vec B = 2\hat i + 2\hat j - a\hat k$ હોય,તો $a$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo