જો $z = x + iy$ અને $\omega = \frac{1 - iz}{z - i}$ હોય,તો $|\omega| = 1$ એ સંકર સમતલમાં શું દર્શાવે છે?

  • A
    $z$ કાલ્પનિક અક્ષ પર છે
  • B
    $z$ વાસ્તવિક અક્ષ પર છે
  • C
    $z$ એકમ વર્તુળ પર છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યાઓ હોય જે સમીકરણ $\left| \frac{z_1 + z_2}{z_1 - z_2} \right| = 1$ નું સમાધાન કરે છે,તો $\frac{z_1}{z_2}$ એ કઈ સંખ્યા છે?

Difficult
View Solution

જો $z_1, z_2, z_3$ એ આર્ગેન્ડ સમતલમાં બિંદુઓ હોય,તો $\left| \begin{array}{ccc} z_1 & \overline{z_1} & 1 \\ z_2 & \overline{z_2} & 1 \\ z_3 & \overline{z_3} & 1 \end{array} \right| = $

Difficult
View Solution

જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યાઓ એવી હોય કે જેથી $\left| \frac{{z_1} - {z_2}}{{z_1} + {z_2}} \right| = 1$ અને $i{z_1} = k{z_2}$,જ્યાં $k \in R$,તો ${z_1} - {z_2}$ અને ${z_1} + {z_2}$ વચ્ચેનો ખૂણો શોધો.

Difficult
View Solution

જો $\log _{\frac{1}{\sqrt{3}}}\left\{\frac{|z|^2-|z|+1}{2+|z|}\right\}>-2$ હોય,તો $z$ કોની અંદર આવે છે?

ધારો કે $S = \{z \in \mathbb{C} : \left|\frac{z-6i}{z-2i}\right| = 1 \text{ અને } \left|\frac{z-8+2i}{z+2i}\right| = \frac{3}{5}\}$. તો $\sum_{z \in S} |z|^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo