જો $\alpha$ અને $\beta$ એ એકમના કાલ્પનિક ઘનમૂળ હોય,તો $\alpha^4 + \beta^{28} + \frac{1}{\alpha\beta}$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $-1$
  • C
    $0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,પદાવલિ $a(\cos^2 B + \cos^2 C) + \cos A(c \cos C + b \cos B)$ ની કિંમત શોધો.

$ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ એકબીજાને લંબ હોય,જો ........

નીચેનામાંથી કયો ફૂગમાં લિંગી પ્રજનનનો તબક્કો નથી?

એક પોટેન્શિયોમીટરમાં $4\, m$ લંબાઈ અને $10\,\Omega$ અવરોધ ધરાવતો તાર છે. તે $2\, V$ ના $emf$ ધરાવતા કોષ સાથે જોડાયેલ છે. તારની એકમ લંબાઈ દીઠ સ્થિતિમાનનો તફાવત ............ $V/m$ થશે.

જો $t_n$ એ સમતલમાં $n$ બિંદુઓ વડે બનતા ત્રિકોણની સંખ્યા દર્શાવે છે,જેમાંના કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ નથી,અને જો $t_{n+1}-t_n=36$ હોય,તો $n$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo