જો $\bar{x}$ એ શૂન્યતર સદિશ હોય અને $k < 0, k \neq -1$ હોય,તો $\frac{k \bar{x}}{|\bar{x}|}$ એ $.........$ છે.

  • A
    $\bar{x}$ ની દિશામાં એકમ સદિશ
  • B
    $\bar{x}$ ની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ
  • C
    $|k|$ માન ધરાવતો $\bar{x}$ ની વિરુદ્ધ દિશાનો સદિશ
  • D
    $|k|$ માન ધરાવતો $\bar{x}$ ની દિશાનો સદિશ

Explore More

Similar Questions

$x, y$ અને $z$ ની કિંમતો શોધો જેથી સદિશો $\vec{a} = x \hat{i} + 2 \hat{j} + z \hat{k}$ અને $\vec{b} = 2 \hat{i} + y \hat{j} + \hat{k}$ સમાન થાય.

જો $\hat{i}+4 \hat{j}+3 \hat{k}$,$\hat{i}+2 \hat{j}+3 \hat{k}$,અને $3 \hat{i}+2 \hat{j}+\hat{k}$ એ અનુક્રમે $A$,$B$,અને $C$ ના સ્થાન સદિશો હોય અને જો $D$ અને $E$ એ બાજુઓ $BC$ અને $AC$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overrightarrow{DE}$ બરાબર શું થાય?

નીચેનામાંથી કયો સદિશોનો ગુણધર્મ નથી?

જો $\hat{i}$ એ ત્રિકોણ $ABC$ ના મધ્યકેન્દ્ર $G$ નો સ્થાન સદિશ હોય અને $2\hat{i}+\hat{j}+\hat{k}$ તથા $2\hat{i}+4\hat{j}-4\hat{k}$ એ અનુક્રમે તેના શિરોબિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશ હોય,તો $AG^2+BG^2+CG^2=$

જો $\overline{AB} \parallel \overline{CD}$ હોય અને ચાર બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થાન સદિશો અનુક્રમે $2i + j, i - 3j, 3i + 2j$ અને $i + \lambda j$ હોય,તો $\lambda$ નું મૂલ્ય ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo