જો તમામ $x \in R$ માટે ${x^2} + 2ax + 10 - 3a > 0$ હોય,તો

  • A
    $-5 < a < 2$
  • B
    $a < -5$
  • C
    $a > 5$
  • D
    $2 < a < 5$

Explore More

Similar Questions

$R$ માં અસમતા $x^2 - 2x + 5 \leq 0$ ના તમામ ઉકેલોનો ગણ કયો છે?

જો $x^2-4ax+5+a>0$ એ તમામ $x \in R$ માટે સાચું હોય જ્યારે $a \in (\alpha, \beta)$,તો $4\beta+\alpha=$

$a$ ના એવા ધન પૂર્ણાંક મૂલ્યોનો ગણ $S$ ધારો કે જેના માટે $\frac{ax^2+2(a+1)x+9a+4}{x^2-8x+32} < 0, \forall x \in R$ થાય. તો $S$ માં રહેલા ઘટકોની સંખ્યા કેટલી છે?

અસમતા $3^x+3^{1-x}-4 < 0$ નો ઉકેલ ગણ છે

જો અસમતા $kx^2 - 2x + k \geq 0$ ઓછામાં ઓછા એક વાસ્તવિક $x$ માટે સાચી હોય,તો $k$ ની કિંમતોનો સંપૂર્ણ ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo