જો $P(2, 2)$,$Q(-2, 4)$ અને $R(3, 4)$ એ $\triangle PQR$ ના શિરોબિંદુઓ હોય,તો શિરોબિંદુ $R$ માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ $........$ છે.

  • A
    $x+3y-9=0$
  • B
    $x-3y+9=0$
  • C
    $x-3y-9=0$
  • D
    $x+3y+9=0$

Explore More

Similar Questions

જો $\left( \frac{3}{2}, 0 \right)$,$\left( \frac{3}{2}, 6 \right)$,અને $(-1, 6)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો ત્રિકોણનું અંત:કેન્દ્ર શોધો.

Difficult
View Solution

ધારો કે $A(1,0), B(6,2)$ અને $C(\frac{3}{2}, 6)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે. જો $P$ એ ત્રિકોણ $ABC$ ની અંદરનું એવું બિંદુ હોય કે જેથી ત્રિકોણ $APC, APB$ અને $BPC$ ના ક્ષેત્રફળ સમાન હોય,તો રેખાખંડ $PQ$ ની લંબાઈ શોધો,જ્યાં $Q$ એ બિંદુ $(-\frac{7}{6}, -\frac{1}{3})$ છે.

જો $\triangle ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકોના સમીકરણો અનુક્રમે $x-y+5=0$ અને $x+2y=0$ હોય અને જો $A$ એ $(1,-2)$ હોય,તો બાજુ $BC$ ના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.

જો ત્રિકોણનો એક શિરોબિંદુ $(1, 1)$ હોય અને આ શિરોબિંદુમાંથી પસાર થતી બે બાજુઓના મધ્યબિંદુઓ $(-1, 2)$ અને $(3, 2)$ હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

જેના શિરોબિંદુઓ $(a, b), (a, c)$ અને $(d, c)$ હોય તેવા ત્રિકોણના મધ્યકેન્દ્ર અને લંબકેન્દ્રને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo