જો $(a, -2a), a > 0$ એ યામ અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ હોય,તો રેખાનું સમીકરણ શું થાય?

  • A
    $x - 2y + 4a = 0$
  • B
    $2x - y = 4a$
  • C
    $x - 2y = 5a$
  • D
    $2x - y + 4a = 0$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો,જે $Y$-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $30^{\circ}$ નો ખૂણો બનાવે છે.

ઉગમબિંદુથી $4$ એકમ અંતરે આવેલી એક સીધી રેખા $L$ યામ અક્ષો પર ધન અંતઃખંડ બનાવે છે અને ઉગમબિંદુથી આ રેખા પરનો લંબ રેખા $x + y = 0$ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. તો રેખા $L$ નું સમીકરણ શું છે?

એક રેખા $(x_{1}, y_{1})$ અને $(h, k)$ માંથી પસાર થાય છે. જો રેખાનો ઢાળ $m$ હોય,તો સાબિત કરો કે $k - y_{1} = m(h - x_{1})$.

$4x - 3y - 1 = 0$ અને $2x - 5y + 3 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો સાથે સમાન નમેલી રેખાઓના સમીકરણો કયા છે?

$2x + 6y + 7 = 0$ ને સમાંતર હોય અને યામ અક્ષો વચ્ચે $10$ લંબાઈનો અંતઃખંડ બનાવતી રેખાઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo