જો $\tan A = -\frac{1}{2}$ અને $\tan B = -\frac{1}{3}$ હોય,તો $A + B = $

  • A
    $\frac{\pi}{4}$
  • B
    $\frac{3\pi}{4}$
  • C
    $\frac{5\pi}{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે જહાજો એક જ સમયે એક બિંદુએથી બંદર છોડે છે. એક $3 \text{ km/h}$ ના વેગ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને બીજું $4 \text{ km/h}$ ના વેગ સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો, બે કલાકના અંતે જહાજો વચ્ચેનું અંતર કેટલું હશે?

$\tan \frac{13 \pi}{12}$ ની કિંમત શોધો.

$\tan 15^\circ = $

જો $\cos (\alpha+\beta)=\frac{4}{5}$,$\sin (\alpha-\beta)=\frac{5}{13}$ અને $\alpha, \beta$ એ $0$ અને $\frac{\pi}{4}$ ની વચ્ચે હોય,તો $\tan 2 \alpha$ ની કિંમત શોધો.

જો $\sin \theta = \frac{12}{13}$ જ્યાં $0 < \theta < \frac{\pi}{2}$ અને $\cos \phi = -\frac{3}{5}$ જ્યાં $\pi < \phi < \frac{3\pi}{2}$ હોય,તો $\sin(\theta + \phi)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo