જો $(24, 92) = 24m + 92n$ હોય,તો $(m, n)$ શું થાય?

  • A
    $(-1, 4)$
  • B
    $(4, -1)$
  • C
    $(4, -3)$
  • D
    $(-4, 3)$

Explore More

Similar Questions

સંયુક્ત સંખ્યા $a$ નો $1$ કરતા મોટો સૌથી નાનો ધન ભાજક કયો છે?

$(x y+y z+x z)^6$ ના વિસ્તરણમાં $x^3 y^4 z^5$ નો સહગુણક શોધો.

પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો અંકગણિતીય મધ્યક $40$ છે. સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કરતા $10$ જેટલી વધારે છે. જો $\alpha$ એ આ $5$ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા માટે શક્ય મહત્તમ મૂલ્ય હોય,તો $\alpha$ ના ધન પૂર્ણાંક ભાજકોની સંખ્યા કેટલી થાય?

$12600$ સંખ્યાના ધન ભાજકો પૈકી,જો $n_1$ એ $3$ ના ગુણક હોય તેવા ભાજકોની સંખ્યા હોય અને $n_2$ એ $14$ ના ગુણક હોય તેવા ભાજકોની સંખ્યા હોય,તો $n_1 + n_2 =$

જો $2^{n}$ એ $16!$ ને ભાગે છે અને $2^{n+1}$ એ $16!$ ને ભાગતું નથી,તો $n=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo