જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3-12x^2+kx-18=0$ ના બીજ હોય અને તેમાંથી એક બીજ બાકીના બે બીજના સરવાળા કરતાં ત્રણ ગણું હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2-k=$

  • A
    $115$
  • B
    $41$
  • C
    $56$
  • D
    $57$

Explore More

Similar Questions

જે પૂર્ણાંક $k$ માટે સમીકરણ $x^3-27x+k=0$ ને ઓછામાં ઓછા બે ભિન્ન પૂર્ણાંક બીજ હોય,તેવા $k$ ની સંખ્યા કેટલી છે?

સચિન અને રાહુલ એક દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો પ્રયાસ કરે છે. સચિને અચળ પદ લખવામાં ભૂલ કરી અને તેને $(4, 3)$ બીજ મળ્યા. રાહુલે $x$ નો સહગુણક લખવામાં ભૂલ કરી અને તેને $(3, 2)$ બીજ મળ્યા. સમીકરણના સાચા બીજ કયા છે?

જો $\alpha+\beta=-2$ અને $\alpha^3+\beta^3=-56$ હોય,તો જેનાં બીજ $\alpha$ અને $\beta$ હોય તેવું દ્વિઘાત સમીકરણ શોધો.

ધારો કે $\alpha$ અને $\beta$ બે વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $\alpha+\beta=1$ અને $\alpha \beta=-1$ થાય. ધારો કે $p_{n}=\alpha^{n}+\beta^{n}$,$p_{n-1}=11$ અને $p_{n+1}=29$ કોઈ પૂર્ણાંક $n \geq 1$ માટે છે. તો,$p_{n}^{2}$ નું મૂલ્ય .... છે.

જો $\tan 15^{\circ}$ અને $\tan 30^{\circ}$ એ સમીકરણ $x^2+px+q=0$ ના બીજ હોય,તો $pq=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo