જો $\alpha$ અને $\beta$ એ $x^5-5x^3+5x^2-1=0$ ના બે ભિન્ન ઋણ બીજ હોય,તો $\sqrt{-\alpha}$ અને $\sqrt{-\beta}$ બીજ ધરાવતું ન્યૂનતમ ઘાતવાળું પૂર્ણાંક સહગુણકો વાળું સમીકરણ કયું છે?

  • A
    $x^2-3x+1=0$
  • B
    $-x^4+5x^2-5x+1=0$
  • C
    $-x^4-5x^2+5x+1=0$
  • D
    $x^4-3x^2+1=0$

Explore More

Similar Questions

ધારો કે $\alpha, \beta \in \mathbb{N}$ એ સમીકરણ $x^2-70x+\lambda=0$ ના બીજ છે,જ્યાં $\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin \mathbb{N}$. જો $\lambda$ ન્યૂનતમ શક્ય કિંમત ધારણ કરે,તો $\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|}$ ની કિંમત શોધો:

સમીકરણ $x^2+|2x-3|-4=0$ ના તમામ બીજોના વર્ગોનો સરવાળો કેટલો થાય?

$x$ અને $a$ ની વાસ્તવિક કિંમતો માટે,જો પદાવલિ $\frac{x+a}{2 x^2-3 x+1}$ તમામ વાસ્તવિક કિંમતો ધારણ કરે,તો

$f(x) = \frac{x^2-2x+3}{x^2-4x+7}$ ની ન્યૂનતમ કિંમત શોધો.

ધારો કે $f(x)$ એ $1$ અગ્ર સહગુણક ધરાવતી દ્વિઘાત બહુપદી છે,જેથી $f(0)=p, p \neq 0$ અને $f(1)=\frac{1}{3}$ થાય. જો સમીકરણો $f(x)=0$ અને $f(f(f(f(x))))=0$ ને એક સામાન્ય વાસ્તવિક બીજ હોય,તો $f(-3)$ ની કિંમત $........$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo