જો $\operatorname{cosec} \theta + \cot \theta = \frac{1}{3}$ હોય,તો $\theta$ કયા ચરણમાં આવે છે?

  • A
    $1^{\text{st}}$ ચરણ
  • B
    $2^{\text{nd}}$ ચરણ
  • C
    $3^{\text{rd}}$ ચરણ
  • D
    $4^{\text{th}}$ ચરણ

Explore More

Similar Questions

$\frac{\sin 81^o + \cos 81^o}{\sin 81^o - \cos 81^o}$ ની કિંમત શોધો.

$\frac{\sin ^2(-160^{\circ})}{\sin ^2 70^{\circ}} + \frac{\sin (180^{\circ}-\theta)}{\sin \theta} = $

જો લોલકની લંબાઈ $75 \, cm$ હોય અને તેનો છેડો $21 \, cm$ લંબાઈનો ચાપ બનાવે,તો લોલક દ્વારા કપાતો ખૂણો રેડિયનમાં શોધો.

જો $\cot x = \frac{3}{4}$ અને $x$ ત્રીજા ચરણમાં હોય,તો બાકીના પાંચ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત શોધો.

નીચે આપેલા અંશ માપને અનુરૂપ રેડિયન માપ શોધો: $240^{\circ}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo