જો $\bar{a} = 2\bar{i} - 3\bar{j} + 5\bar{k}$ અને $\bar{b} = -\bar{i} + 3\bar{j} + 3\bar{k}$ બે સદિશો હોય,તો સદિશ $\bar{a} - \bar{b}$ ની દિશામાં $28$ એકમ માન ધરાવતો સદિશ કયો છે?

  • A
    $12\bar{i} - 24\bar{j} + 8\bar{k}$
  • B
    $12\bar{i} + 24\bar{j} - 8\bar{k}$
  • C
    $3\bar{i} - 6\bar{j} - 2\bar{k}$
  • D
    $3\bar{i} + 6\bar{j} - 2\bar{k}$

Explore More

Similar Questions

જો $|\bar{a}|=3, |\bar{b}|=4, |\bar{a}-\bar{b}|=5$ હોય,તો $|\bar{a}+\bar{b}|=$

જો બે બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશ અનુક્રમે $\vec{a} - 3\vec{b}$ અને $6\vec{b} - 2\vec{a}$ હોય,તો $AB$ નું $1 : 2$ ગુણોત્તરમાં વિભાજન કરતાં બિંદુનો સ્થાન સદિશ શોધો.

ધારો કે $\bar{a}$ અને $\bar{b}$ એ અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો છે. $C$ અને $D$ એ રેખા $AB$ પરના એવા બિંદુઓ છે કે જેથી $\overline{AC} = 3 \overline{AB}$ અને $\overline{BD} = 2 \overline{BA}$ થાય. તો સદિશ $\overline{CD}$ શોધો.

$\overrightarrow{PQ}$ ની દિશામાં એકમ સદિશ શોધો,જ્યાં $P$ અને $Q$ ના યામ અનુક્રમે $(5, 0, 8)$ અને $(3, 3, 2)$ છે.

$(2, -2, 1)$ ની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ $........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo