જો $\vec{a}=\hat{i}+2 \hat{j}-3 \hat{k}$ અને $\vec{b}=2 \hat{i}-3 \hat{j}-5 \hat{k}$ હોય,તો

  • A
    $|\vec{a}-\vec{b}|>|\vec{a}|+|\vec{b}|$
  • B
    $|\vec{a}-\vec{b}|>|\vec{b}|-|\vec{a}|$
  • C
    $|\vec{a}+\vec{b}| < |\vec{a}-\vec{b}|$
  • D
    $||\vec{a}|-|\vec{b}||>|\vec{a}-\vec{b}|$

Explore More

Similar Questions

જો સદિશો $\vec{AB} = \hat{i} + 3\hat{j} + 4\hat{k}$ અને $\vec{AC} = 5\hat{i} + \hat{j} + 2\hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બે બાજુઓ હોય,જેનું મધ્યકેન્દ્ર $G$ છે,તો $|\vec{AG}| = $

જો શૂન્યેતર સદિશો $\bar{a}, \bar{b}, \bar{c}$ પૈકી કોઈ બે સમાંતર ન હોય તથા $\bar{a} + \bar{b}$ અને $\bar{c}$ સમાંતર હોય અને $\bar{b} + \bar{c}$ અને $\bar{a}$ સમાંતર હોય,તો $\bar{a} + \bar{b} + \bar{c} = $

Difficult
View Solution

$\vec{a}, \vec{b}, \vec{c}$ એ અસમતલીય સદિશો છે. જો $\alpha \vec{d}=\vec{a}+\vec{b}+\vec{c}$ અને $\beta \vec{a}=\vec{b}+\vec{c}+\vec{d}$ હોય,તો $|\vec{a}+\vec{b}+\vec{c}+\vec{d}|=$

જો $|\overline{u}|=2$ અને $\overline{u}$ એ $OX$ અને $OY$ અક્ષો સાથે અનુક્રમે $60^{\circ}$ અને $120^{\circ}$ ના ખૂણા બનાવે,તો $\overline{u}=$

જો $G$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર હોય,તો $\vec{GA} + \vec{GB} + \vec{GC}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo